• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

આજે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ, રેડ ઍલર્ટ

હવામાન વિભાગની થાણે, રાયગઢ અને પાલઘરમાં પણ આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 :  હવામાન વિભાગે મુંબઈમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા જોતાં રેડ ઍલર્ટ જારી કરી હતી. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આજે મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લા…..