• શનિવાર, 04 એપ્રિલ, 2026

શરીફ સિંહની ચામડી પહેરી સિંહ ન બની શકે : શિંદે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : અમારા દેશ ઉપર પૂર્વ બાજુએથી બિન ઉશ્કેરણીજનક થયેલા હુમલાને અમે મારી હટાવ્યો હતો. એવા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના યુનોની સામાન્ય મહાસભામાં વિધાનની મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ ટીકા કરતાં જણાવ્યું હતું કે, સિંહનું ચામડું પહેરવાથી શિયાળ સિંહ….