• બુધવાર, 27 મે, 2026

મેટ્રો-4ના કૅડબરી જંક્શન-ગાયમુખ સ્ટ્રેચ પર સોમવારે ટ્રાયલ રન શરૂ થશે

મુંબઈ, તા. 20 : મેટ્રો લાઈન-4ના થાણેના કૅડબરી જંક્શન-ગાયમુખ સેક્શન પર ટ્રાયલ રન સોમવારે શરૂ થશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ અજિત પવાર તેને લીલી ઝંડી આપશે. મુંબઈ મેટ્રોપૉલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4ના…..