• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

મોદીજીના જન્મદિને 75,000 યુવાનોને રોજગારલક્ષી તાલીમ અપાશે : લોઢા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : ભારતનાં લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 17 સપ્ટેમ્બરના 75મા જન્મદિનને અવિસ્મરણીય બનાવવા માટે, રાજ્યનાં  કૌશલ્ય વિભાગે રોજગાર અને સ્વ-રોજગાર સેવા પખવાડિયાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આ સંદર્ભમાં, કૌશલ્ય વિકાસ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ......