• બુધવાર, 13 મે, 2026

મરાઠા આંદોલન એક દિવસ લંબાયું

મનોજ જરાંગેની શિંદે સમિતિ સાથેની ચર્ચા નિષ્ફળ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર સરકારે મરાઠવાડાના બધા મરાઠાઓને કુણબી જાહેર કરવા જોઇએ અને તેઓને આરક્ષણ આપવું જોઇએ એવી રજૂઆત એક્ટિવિસ્ટ મનોજ જરાંગેએ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંદીપ શિંદે સમક્ષ કરી હતી. મરાઠાઓને આરક્ષણ આપવાની માગણીના ટેકામાં બેમુદત ઉપવાસ પર ઉતરેલા જરાંગેને આઝાદ.....