• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

સમૃદ્ધિ મહામાર્ગ ઉપર મુંબઈના વેપારીના પોણાપાંચ કિલો સોનાની દિલધડક લૂંટ

પ્રકાશ બાંભરોલિયયા તરફથી

મુંબઈ, તા. 23 : મુંબઈ નાગપુરના સમૃદ્ધિ મહામાર્ગ પર મુંબઈના વેપારીની પોણાપાંચ કિલો સોનાના દાગીના સાથેની બૅગ લૂંટવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મહામાર્ગ પર ખામગાંવથી મુંબઈ તરફ.....