• બુધવાર, 06 મે, 2026

અર્બન નક્સલની જેમ વર્તશો તો ધરપકડઃ મુખ્ય પ્રધાન

જનસુરક્ષા કાયદાની ટીકા કરતાં રાજ ઠાકરેએ કહ્યું - અમારી ધરપકડ કરી જુઓ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્રમાં હવે જનસુરક્ષા કાયદો રાજ્ય સરકાર લાવી છે, તેના દ્વારા અર્બન નક્સલ તરીકે ધરપકડ કરી શકે છે, પણ રાજ્ય સરકારે કરી દેખાડવી જ જોઈએ, એમ મનસેના વડા રાજ ઠાકરેએ રાયગઢમાં સભાને.....