• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

રાજ ઠાકરે માફી માગે, ગુજરાતનું અપમાન સહન નહીં થાય

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ શુક્રવારે મીરા રોડમાં આયોજિત સભામાં સરદાર વલ્લભભાઈ પટેલે મુંબઈ ગુજરાત સાથે જોડવાના પ્રયાસ અને મોરારજી દેસાઈએ મરાઠીઓ.....