• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

શનિ મંદિરમાં ભ્રષ્ટાચાર : એફઆઈઆરનો આદેશ

મુંબઈ, તા. 12 : અહિલ્યાનગર સ્થિત શનિ શિંગણાપુર મંદિરમાં બોગસ કર્મચારી રેકેટ દ્વારા કરોડોના ભ્રષ્ટાચારનો ખુલાસો થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંદિરના કર્મચારીઓ અને મેનેજમેન્ટ સામે એફઆઈઆર દાખલ.....