• રવિવાર, 01 જૂન, 2025

મુંબઈમાં આ વર્ષે ચોમાસું વહેલું આવવાની શક્યતા : નિષ્ણાતો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 17 : મુંબઈમાં આ વર્ષે ચોમાસા પહેલાંનો અસામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે, જે સ્વતંત્ર હવામાન નિષ્ણાતોના મતે દુર્લભ.....