મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પોતાના કાકા અને રાષ્ટ્રવાદીના સુપ્રીમો શરદ પવારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત બિલને પાસ કરવાનું શ્રેય આપ્યું હતું. પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં એમણે કહ્યું હતું કે, સાહેબ (શરદ પવાર) ત્યારે......