પુણેના બે જણે રૂા. 25 લાખ ગુમાવ્યા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 3 : પૈસા બમણા મેળવવાની લાલચમાં પુણેના બે યુવાનોને પચીસ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. પુણેમાં જમીન ખરીદી-વેચાણનો વ્યવસાય કરનારા સંતોષ ખાંબે અને અમિત કારંડેએ આ સંદર્ભે નહેરુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ બંનેના પરિચિત પ્રવીણ મુંગસેએ તેમને એક યોજના......