અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : વિક્રોલી કોર્ટમાં એક ખટલાની સુનાવણી દરમિયાન આરોપીના જામીન થનારા જામીનદાર જ બોગસ નીકળ્યા હોવાની ઘટના બની છે. અદાલતે જામીનદારોએ રજૂ કરેલા બોગસ દસ્તાવેજોનું સ્વયંસંજ્ઞાન લઈને તિલક નગર પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ......