મુંબઈ, તા. 3 : મુંબઈમાં એપ્રિલ 2025માં 12,142 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે જે એપ્રિલ 2024 કરતાં ચાર ટકા વધુ છે. માર્ચ 2025માં 15,501 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું હતું. એની સરખામણીએ એપ્રિલ 2025માં રજિસ્ટ્રેશનમાં 22 ટકાનો ઘટાડો થયો છે. ગ્લૉબલ પ્રૉપર્ટી કન્સલ્ટન્સી કંપની નાઈટ ફ્રેન્કના.....