• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

સરકાર બજાર ભાવે કઠોળની ખરીદી કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : સ્ટૉકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર બજાર ભાવે કઠોળની ખરીદી કરશે. ખેડૂતો પાસેથી બજાર ભાવે કઠોળની ખરીદી માટે સરકાર પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ (પીએસએફ)નાં નાણાંનો ઉપયોગ કરશે. અત્યારે કઠોળના બજાર ભાવ કરતાં એમએસપી ઓછા છે એને કારણે સરકારની ખરીદી અપેક્ષા મુજબની નથી….