અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 26 : વિક્રોલી
સ્ટેશન નજીક ગેરકાયદે પાર્કિંગ પ્રકરણે હાઈ કોર્ટમાં અરજી કરનારા અરજદારના કાન
આમળતા મુંબઈ હાઈ કોર્ટે કહ્યું કે ગેરકાયદે પાર્કિંગ અંગે તમે પણ લોકોમાં જનજાગૃતિ
કરી શકો છો. ફક્ત ફરિયાદ કરવાને બદલે અને અધિકારીઓ સામે આંગળી ચીંધવાને બદલે,
જનભાવના ધરાવતી વ્યક્તિએ સમસ્યાનો ઉકેલ શોધી…..