• મંગળવાર, 03 નવેમ્બર, 2026

મેના અંતે વિક્રોલી ફ્લાયઓવર ખુલ્લો મૂકવા પાલિકાની યોજના

મુંબઈ, તા. 5 : બીએમસીએ શુક્રવારે જણાવ્યું હતું કે, વિક્રોલી રેલવે સ્ટેશન નજીક ફ્લાયઓવરનું નિર્માણ જે પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોને જોડે છે તે હવે તેના અંતિમ તબક્કામાં છે અને તેને મેના અંત સુધીમાં ખોલી દેવાની યોજના છે. પુલ માટેના તમામ સ્ટીલ ગર્ડર્સ પ્રોજેક્ટ સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યા.....