§ નહોતા ઈચ્છતા
વડા પ્રધાન તંબુ જૂએ...
વોશિંગ્ટન, તા.15 : વૈશ્વિક
રાજનીતિને ધ્રુજાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથેની
મુલાકાત વખતે તેમના આગમનનો રસ્તો જ બદલાવી નાખ્યાનો ખુલાસો થયો છે. રિપોર્ટસ મુજબ ટ્રમ્પ
વોશિંગ્ટનમાં સાફ સફાઈની લોલંલોલ કામગીરીથી પરેશાન છે. તેમણે ખૂદે એવો ખુલાસો કર્યો
કે વડાપ્રધાન મોદી….