• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

જય પવારની સગાઈમાં શરદ પવાર અને અજિત પવાર એકઠા થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 ઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નાના દીકરા જય પવારની સગાઈ આવતી 10મી એપ્રિલે થવાની છે. સોશિયલ મીડિયા ક્ષેત્રની કંપનીના માલિક પ્રવીણ પાટીલની દીકરી ઋતુજા પાટીલ સાથે જય પવારના લગ્ન થવાના છે. જય પવાર અને ઋતુજા પાટીલે પુણેમાં મોદી બાગ ખાતે આવેલા નિવાસસ્થાને જઈને….