• સોમવાર, 08 જૂન, 2026

સેબીના નવા અધ્યક્ષ કામકાજને સરળ રાખે એવી જ ઇચ્છા છે બજારની

·        બજારમાં મોટી ઊથલપાથલના સમયે પાંડેએ હોદ્દો સંભાળ્યો છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : ગતિવિધિઓથી ભરપૂર પસાર થયેલાં ત્રણ વર્ષ પછી સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)ના અધ્યક્ષપદે તુહિન કાન્ત પાંડેની નિમણૂક થઈ છે ત્યારે બજારના સહભાગીઓ કામકાજ સ્થિર રહેવાની આશા રાખી રહ્યા….