§ મંડપ માટે રસ્તાને ખોદી નાખનારાં ગણેશમંડળોને ફટકારાશે દંડ
મુંબઈ, તા. 22 : ગણેશોત્સવને
માત્ર છ મહિનાનો સમય જ બાકી છે. ત્યારે પાલિકાએ મૂર્તિ બનાવવા માટેના પદાર્થો પર પ્રતિબંધ
મૂક્યો છે. એટલું જ નહીં, ઉત્સવ દરમિયાન રોડને નુકસાન પહોંચાડવા બદલ દંડની પણ જોગવાઈ
કરવામાં આવી છે. પાલિકાના 17મી ફેબ્રુઆરીના સરક્યુલર મુજબ પ્લાસ્ટર અૉફ પેરિસ (પીઓપી)ની
મૂર્તિ પર….