ઇજાગ્રસ્ત સૈફના કહેવાથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : અભિનેતા સૈફ અલી ખાને હુમલાખોરથી બચાવવા સંતાનો અને સ્ટાફને મારી સાથે બારમા માળે મોકલી દીધા હતા. બાદમાં છ વર્ષના તૈમુરની સાથે સૈફ અલી ખાન હૉસ્પિટલમાં ગયા હતા અને હું મારી બહેન કરિશ્માના ઘરે ગઈ હતી, એમ અભિનેત્રી કરીના કપૂરે પોલીસને આપેલાં નિવેદનમાં જણાવ્યું છે. કરીના કપૂરે....