• બુધવાર, 19 જૂન, 2024

ટી20માં વધુ એક ઊલટફેર : આયર્લેન્ડ કૅનેડા સામે હાર્યું

કૅનેડાની 12 રને જીત : કિર્ટન અને મોવ્વાની મજબૂત બૅટિંગ

ન્યૂ યોર્ક, તા. 8 : કેનેડાએ શુક્રવારે રમાયેલા મેચમાં આયર્લેન્ડને 12 રને હરાવીને ટી20 વિશ્વકપમાં ઉલટફેર કર્યો હતો. સાથે કેનેડાએ પોતાની પહેલી જીત નોંધાવી છે. જીત કેનેડા માટે મહત્ત્વની હતી કારણ કે તેની આઇસીસીમાં રેન્કિંગ 23મી છે અને તેણે પોતાનાથી ઊંચી રેન્કિંગ ધરાવતી 11મા...