• બુધવાર, 12 માર્ચ, 2025

ઉગ્ર ચર્ચા બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસમાંથી બહાર કાઢયા

વોશિંગ્ટન, તા. 1 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કી વચ્ચે શુક્રવારની મોડી રાત્રે બેઠકમાં ઉગ્ર ચર્ચા અને દલીલબાજીથી આખી દુનિયા આશ્ચર્યમાં છે. લગભગ 10 મિનિટની ઘર્ષણભરી ચર્ચા બાદ ઝેલેન્સ્કીને વ્હાઈટ હાઉસથી બહારનો રસ્તો બતાવી દેવાયો હતો. યુક્રેનના પ્રમુખે માફી માગવાનો ઈન્કાર કરી….