મુરાદાબાદ, તા.8 : યુપી પોલીસ એટીએસએ મોટી સફળતામાં 24 વર્ષે હિઝબુલ મુઝાહીદીનના ફરાર ખુંખાર આતંકવાદીને ઝડપી લીધો છે. વર્ષ 2001થી તેની શોધખોળ કરાઈ રહી હતી પરંતુ હાથ લાગતો ન હતો. પોલીસ અનુસાર એટીએસ અને મુરાદાબાદ પોલીસે સંયુક્ત અભિયાન છેડી હિઝબુલ મુઝાહિદીનના વોન્ટેડ.....