• બુધવાર, 12 માર્ચ, 2025

ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે દુબઈમાં થશે ટક્કર

આજે ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ

નવી દિલ્હી, તા. 8 : ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ આવતીકાલે નવમી માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીનો મુકાબલો રમશે. બન્ને ટીમનો છેલ્લા અમુક વર્ષમાં આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર ઈતિહાસ રહ્યો છે. ન્યુઝીલેન્ડ પોતાની નિરંતરતા સાથે સારી રમત બતાવી રહી છે તો બીજી તરફ ભારતીય ટીમ પણ પોતાનું આધિપત્ય.....