નવી દિલ્હી, તા. 8 : ભારતીય ટીમ નવમી માર્ચે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મેચ રમવા ઉતરશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સતત ચોથો આઈસીસી ફાઈનલ રમશે. રોહિતની આગેવાનીમાં 2023મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ વનડે વિશ્વકપ રમી હતી. 2024મા ટી20....