• બુધવાર, 12 માર્ચ, 2025

કૉંગ્રેસના અડધા લોકો ભાજપ સાથે જોડાયેલા : રાહુલ ગાંધી

કાઢવા પડે તો કાઢી મૂકીશું, ગુજરાતના લોકો વિકલ્પ ઇચ્છે છે ભાજપની બી ટીમ નહીં

અમદાવાદ, તા.8 :  લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ગઇકાલે શુક્રવારે સ્થાનિક કાર્યકરો સાથે બેઠક કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આજે શનિવારે કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ...