રશિયન હથિયારોની ખરીદી બંધ કરવા સલાહ
વોશિંગ્ટન, તા.8 : ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારતને વધુ એક આંચકો આપતાં રશિયા પાસેથી હથિયારોની ખરીદી સામે વાંધો ઉઠાવી તે બંધ કરવા દબાણ વધાર્યુ છે. ટ્રમ્પ સરકારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે બન્ને દેશ વચ્ચે સંબંધો મજબૂત....