· વડા પ્રધાનનું સૌરાષ્ટ્રમાં આગમન
રાજકોટ, તા. 1 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સૌરાષ્ટ્ર પ્રવાસ
આજથી શરૂ થયો છે. સાંજે એરફોર્સના વિમાન દ્વારા તેઓ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરના
રાજવી પરિવારના વર્તમાન પ્રતિનિધિ શત્રુશલ્યજીને તેઓ મળવા જવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ
થયેલા ફેરફાર અનુસાર તેઓ એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ…..