• બુધવાર, 12 માર્ચ, 2025

પ્રજાને મળશે મોંઘવારીથી રાહત

કાંદા, બટેટા, ટમેટાંની કિંમતો ઘટવાના અણસાર

નવી દિલ્હી, તા.8 : યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં જૂન-2023માં પહેલીવાર ખાદ્ય ફુગાવો પાંચ ટકા ઘટી....