કીવ, તા.8 : અમેરિકાની મધ્યસ્થીમાં શાંતિ સમજૂતીની ચર્ચા વચ્ચે રશિયાએ યુક્રેન ઉપર કરેલા ભીષણ હુમલામાં 14 નાગરિકના મૃત્યુ થયા છે અને 37ને ઈજા પહોંચી છે. રશિયાએ ડોબ્રોપિલિયા શહેરને નિશાન બનાવીને ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો જેમાં પ્રાથમિક મૃત્યુઆંક 14 જાહેર...