નવી દિલ્હી, તા. 8 : ભારત અને ન્યુઝીલેન્ડ દુબઈના મેદાન ઉપર ગ્રુપ સ્ટેજ મુકાબલામાં ટકરાયા હતા ત્યારે ભારતીય ટીમને 44 રને જીત મળી હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં પીચ કેવી રહેશે ? જેને લઈને ચાહકોના મનમાં સવાલ છે. હવે ફાઈનલ પીચને લઈને જાણકારી સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી....