સોનાની ખરીદી બાબતે રિઝર્વ બૅન્ક વિશ્વમાં બીજા ક્રમે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ મુજબ વર્ષ 2020થી વર્ષ 2024 દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં રિઝર્વ બૅન્કે 244 ટન સોનાની ખરીદી કરી છે. આ સમયગાળામાં સોનાની ખરીદી કરવામાં વિશ્વ સ્તરે રિઝર્વ બૅન્ક.....