પરીક્ષાઓને લીધે સોસાયટીઓ પ્રોજેક્ટર ભાડે લેવામાં નિરુત્સાહી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : આવતીકાલે ભારતીય ટીમ દુબઈમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઈનલમાં ટકરાશે. 12 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ટીમ માટે આ ટ્રૉફી જીતવાની તક છે. બીજી તરફ શહેરના ક્રિકેટરસિકો પણ આ મૅચને સપરિવાર, મિત્રો તથા પાડોશીઓ સાથે જોવાની મજા ચૂકવા માગતા નથી. તેથી જ વિવિધ હાઉસિંગ.....