• બુધવાર, 12 માર્ચ, 2025

ઓછી આવકને લીધે દ્રાક્ષના ભાવમાં તેજી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : દ્રાક્ષની મોસમ આ વખતે મોડી શરૂ થઈ છે. સિઝન મોડી શરૂ થઈ હોવા છતાં દ્રાક્ષની આવક મર્યાદિત થઈ રહી હોવાથી આ વર્ષે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દ્રાક્ષની સિઝન મે મહિના સુધી ચાલુ રહેશે, પરંતુ મર્યાદિત આવકને લીધે આખી સિઝન દ્રાક્ષના ભાવ ચડેલા રહેશે, એવું વેપારીઓનું....