• બુધવાર, 12 માર્ચ, 2025

મણિપુરમાં ફ્રી ટ્રાફિક મૂવમેન્ટનો હિંસક વિરોધ : સજ્જડ સુરક્ષા, કફર્યૂ

કુકી ઉપદ્રવીઓનું રસ્તારોકો, આગજની, પથ્થરમારામાં 1નું મૃત્યુ, 27ને ઈજા

ઈમ્ફાલ, તા.8 : મણિપુરમાં કુકી અને મૈતેઈ બહુમતવાળા વિસ્તારોમાં બે વર્ષે ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ કરાયાના પહેલા જ દિવસે હિંસા ભભૂકી ઉઠી છે જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ એકનું મૃત્યુ થયું છે અને સુરક્ષા જવાનો સહિત 27 ને ઈજા પહોંચી છે. આ પહેલા 1 માર્ચે ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરની સ્થિતિની.....