• બુધવાર, 12 માર્ચ, 2025

પાકિસ્તાનમાં અજેય કિવી ટીમ માટે દુબઈમાં રમવું મુશ્કેલ?

વર્તમાન ટ્રૉફીમાં એક મૅચમાં માત્ર ભારત સામે હાર

નવી દિલ્હી, તા. 8 : ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ રવિવારે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025મા ફાઈનલ મુકાબલા માટે તૈયાર છે. ન્યુઝીલેન્ડએ આ ટ્રોફી માટે દુબઈ અને પાકિસ્તાન બન્ને જગ્યાએ મુકાબલા રમ્યા છે. જેમાં પાકિસ્તાનમાં વધારે સ્કોર કર્યો છે અને દુબઈમાં ભારત સામે....