• બુધવાર, 26 માર્ચ, 2025

ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય વિજયની હૅટ્ટ્રિક : આજે કિવિઝ વિરુદ્ધ મુકાબલો

·        ચૅમ્પિયન્સ ટ્રૉફીની અંતિમ લીગ મૅચમાં અર્શદીપ, પંત અને ચક્રવર્તીને તક મળી શકે

દુબઇ, તા. 1 : અપરાજિત ટીમ ઈન્ડિયાનું ફોકસ સ્પિન વિરુદ્ધ સારી રીતે રમવું અને ગ્રુપ સ્ટેજના રવિવારે રમાનાર અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિ ફાઇનલમાં આગેકૂચનું હશે. ભારત અને ન્યુઝીલેન્ડ બન્ને ટીમ પહેલેથી જ સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. આ મેચના પરિણામથી ગ્રુપ એની ટોચની ટીમ….