• બુધવાર, 12 માર્ચ, 2025

ભાજપે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજનાનું વચન પાળ્યું

નવી દિલ્હી, તા.8 : દિલ્હીમાં 27 વર્ષે સત્તામાં આવેલી ભાજપાએ ચૂંટણીમાં આપેલું વચન પાળી નવી સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીમાં કેબિનેટની મંજૂરી મળી છે અને આ યોજના લાગુ થતાં જ આર્થિક રીતે નબળા વર્ગની દરેક મહિલાને મહિને રૂ.2500.....