વડા પ્રધાને નવસારીમાં વિશ્વ મહિલા દિન ઉજવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે નવસારીના વાંસી-બોરસી ખાતે લખપતિ દીદીઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની 1 લાખ મહિલાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં.....