મીરા-ભાયંદરમાં અદાલતનું લોકાર્પણ
જિતેશ વોરા તરફથી
મીરા-ભાયંદર, તા. 8 : મીરા રોડમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ અભય ઓકના હાથે આજે ન્યાયાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેને કારણે મીરા-ભાયંદરના લોકોને હવે ન્યાય માટે થાણે સુધી જવાની જરૂર નહીં પડે. અત્યાર સુધી મીરા-ભાયંદરના લોકોને ન્યાય માટે આવવા જવા માટે ઘણો સમય.....