• બુધવાર, 17 જુલાઈ, 2024

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી વધુ 603 રનનો વર્લ્ડ રેકોર્ડ

એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે . આફ્રિકાના 4 વિકેટે 236 રન

ચેન્નાઇ તા.29 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. . આફ્રિકા વિરૂધ્ધના એકમાત્ર ટેસ્ટના આજે બીજા દિવસે મહિલા ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટીમ સ્કોર 603 રન ભારતે બનાવ્યો છે. ભારતીય મહિલા ટીમે આજે તેનો પહેલો દાવ 6 વિકેટે 603 રને ડિકલેર કરીને નવો વર્લ્ડ....