દશા શ્રીમાળી દેરાવાસી જૈન
વાંકાનેરના સ્વ. કાંતિલાલ વર્ધમાન ટોલિયાનાં પત્ની વનિતાબેન (ઉં. 82) શુક્રવાર 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નીતિનભાઈ, સંજયભાઈ, અલ્કાબેનનાં માતા. કુનિષાબેન, સોનલબેન, દેવેન્દ્રકુમાર અમૃતલાલ શાહનાં સાસુ. સ્વ. નવનીતરાય, હંસાબેન, રજનીકાંત, કલાબેન, સ્વ. ચંદ્રકળાબેન, વિજયાબેન, ચંદ્રિકાબેન, કુમુદબેન, મૃદુલાબેન, વર્ષાબેનનાં ભાભી. સ્વ. લાભકુંવરબેન, નરોત્તમદાસ જસ્વીર કોઠારીનાં દીકરી. પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે.
જૈન
રાધનપુર તીર્થના શર્મિષ્ઠાબેન એવંતીલાલ શાહ (ઉં. 82) 25મીએ અવસાન પામ્યાં છે. તે મનીષ, દીપાનાં માતા. અલ્પાબેન, નીરવકુમારનાં સાસુ. સ્વ. જયેન્દ્રભાઈ, સ્વ. નવીનભાઈ, વિક્રમભાઈ, સ્વ. કુસુમ / રેખા / અંજુનાં બેન. સસુર પક્ષે સ્વ. જશવંતલાલ, સ્વ. કર્ણિકા, ધાર્મિકા, કિરણ, અનિલાનાં ભાભી. નિ. : એવંતીભાઈ માણેકલાલ શાહ, 103 મધુબન સોસાયટી, ટીપીએસ રોડ, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી મૂ. જૈન
નારીચાણાના ઈન્દુમતીબેન ધીરજલાલ શાહના પુત્ર નિલેષભાઈ (ઉં. 64) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. હાર્દિકના પિતા. ખુશ્બુના સસરા. પ્રવિણભાઈના ભાઈ. પ્રવિણચંદ્ર હરગોવિંદદાસ બગડીયાના જમાઈ. પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે. ઠે.: એ-301, નિત્યાનંદ એપાર્ટમેન્ટ, કસ્તુર પાર્ક, શિંપોલી રોડ, બોરીવલી (પ.).
પોરબંદર દશા શ્રીમાળી જૈન
પોરબંદરના લીનાબેન (લીલુબેન) ભણશાલી (ઉં. 86). તે સ્વ. પ્રભાવતી ચુનીલાલ શાહનાં પુત્રી. સ્વ. લલિતાબેન મધુરાદાસ ભણશાલીનાં પુત્રવધૂ. સ્વ. અનિલકુમારનાં પત્ની. યામિનીબેન, નિખિલભાઈ, પૂજાબેન (પરી)નાં માતા. ઉદયભાઈ પ્રેમચંદ શાહ, બેલાબેનનાં સાસુ 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
હસમુખલાલ ત્રિભુવનદાસ ખંધાર (ઉં. 81) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. સપના, પરાગ, કિંજલના પિતા. પ્રિતી, જીગ્નેશકુમારના સસરા. રમીલાબેન, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. ભરતભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. વાસંતીબેનના ભાઈ. સ્વ. શાંતાબેન મનસુખલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
પાટણ જૈન
મલાડના દિલીપ મફતલાલ જેસંગલાલ શાહ અને વર્ષાબેન તથા નયનાબેનનાં દીકરી રિદ્ધીબેન (ઉં. 35) 25મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે જેનીલનાં બહેન. લૌ. વ્ય. બંધ છે. નિ.: 2-બી, બ્લોક નંબર-4, ઇન્દ્રપ્રસ્થ, જીતેન્દ્ર રોડ, મલાડ (પૂ.).
કવીઓ જૈન
મોટા લાયજાના કિરીટ શાહ (ગડા) (ઉં. 72) 24મીએ અવસાન પામ્યા છે. તે વેલબાઇ વેલજી ખેરાજના પુત્ર. હેમાબેનના પતિ. કુંતલ, કિન્નરીના પિતા. વિમળાબેન ગાંગજી ગંગરના જમાઈ. સ્વ. જગદીશ, સ્વ. ભારતી ઠાકરશી મામણીયા, કુંદન (કાદંબરી) વાડીલાલ શાહના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: હેમા કિરીટ શાહ, ખોત બંગલો, 1લે માળે, જયા ટોકીઝ કંપાઉન્ડ, એસ.વી. રોડ, બોરીવલી (પ.).
બારોઈના અ.સૌ. નિર્મલાબેન ગોગરી (ઉં. 74) 24મીએ અવસાન પામ્યાં છે. તે ભાણીબેન કુંવરજીના પુત્રવધૂ. મણીલાલના પત્ની. ભક્તિના માતા. સાકરબેન ખીમજીના પુત્રી. હીરજી, ભવાનજી, શાંતિલાલ, ધીરજલાલ, વસંતલાલ, ચંચળબેનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: મણીલાલ ગોગરી, 8, ગાયત્રી દર્શન, ઝવેર રોડ, મુલુંડ (પ.).
તલવાણાના ગંગાબાઈ લાલજી રવજી હરિયાના પુત્રી કેસર (બેબી) (ઉં. 78) 24મીએ અવસાન પામ્યાં છે. તે શંભુ ગાવિંદ અનભવનેના પત્ની. કિરણ, રક્ષાના માતા. લક્ષ્મીબેન જીવરાજ, ઝવેરબેન ખીમજી, મગનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: શંભુ ગાવિંદ, 403, ડેમ સીગનસ, સેકટર-3, ચારકોપ, કાંદિવલી (પ.).
મોટા લાયજાના મનસુખ (ઉં. 72) 23મીએ અવસાન પામ્યા છે. તે સાકરબેન વસનજીના પુત્ર. અરૂણાના પતિ. હેમાંગ, ભક્તિના પિતા. દમયંતી રતીલાલ, મહેન્દ્રના ભાઈ. ભાનુબેન ઠાકરશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: હેમાંગ છેડા, બિલ્ડિંગ નં. 39, ફ્લેટ નં. 1041, આદર્શનગર, સેન્ચુરી બજાર, વરલી, મું.-30.
કારાઘોઘાના વસનજી શેઠીયા (ઉં. 80) 23મીએ અવસાન પામ્યા છે. તે ભાણબાઈ ડુંગરશી મુરજીના પુત્ર. કુસુમબેનના પતિ. ઉમંગ, સ્મિતાના પિતા. દામજી, જેઠાલાલ, રતનબેન લાલજી શીવજી, કસ્તુરબેન લાલજી નેણશી, ભાવનાબેન અરાવિંદ ખીમજી, મીનાબેન મોહન પ્રેમજીના ભાઈ. હાંસબાઈ મુલજી વિરમના જમાઈ. પ્રાર્થના: સુમતિનાથ જિનાલય, ગુજરાતી ક્લબની બાજુમાં, માટુંગા-સે.રે. ટા. 3.30થી.