• સોમવાર, 27 એપ્રિલ, 2026

છત્રપતિ શિવાજીના પુસ્તકના પ્રકાશક વિરુદ્ધ અપશબ્દો અસ્વીકાર્ય : મુખ્ય પ્રધાન

નાસિક, તા. 25 (પીટીઆઈ) : શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે છત્રપતિ શિવાજી મહારાજના પુસ્તકના પ્રકાશક વિરુદ્ધ વાપરેલી ભાષા સ્વીકાર્ય નથી. છત્રપતિ શિવાજી મહારાજ પ્રત્યે બધાને માન છે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે......