ઉત્પાદન ખર્ચમાં 12 ટકાના વધારાથી ભાવમાં વધારાની શક્યતા
મુંબઈ, તા. 25 : અખાતી દેશોમાં યુદ્ધની અસર ભારતના બીયર ઉદ્યોગ પર પડી છે. કાચો માલ, કાચની બાટલીઓ અને કૅનના ભાવમાં વધારાને કારણે ઉત્પાદનખર્ચમાં 12 ટકાનો વધારો થયો છે. એની સીધી અસર કંપનીઓની કમાણી પર પડી છે. બીયર કંપનીઓ ભાવ વધારાનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલે એવી.....