અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મુંબઈના કુખ્યાત ગુંડા સાદિક કાલિયાનું 1999માં પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. પોલીસના ખબરીએ માહિતી આપ્યા બાદ સાદિક કાલિયાનું એન્કાઉન્ટર કરાયું હોવાનું તેના ભત્રીજા સાદિક જવારને જાણ થતાં તેણે આ 78 વર્ષના ખબરી ઈકબાલ સેલિયાની 20 એપ્રિલે મુંબઈના નાગપાડા પરિસરમાં.....