• સોમવાર, 27 એપ્રિલ, 2026

ધ્રુવ જુરેલના ફિફ્ટી : રાજસ્થાને આપ્યો 229 રનનો ટાર્ગેટ

હૈદરાબાદ સામે વૈભવની સદી

જયપુર, તા. 25 : આઈપીએલ 2026નો 36મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. જયપુરમાં રમાયેલા મુકાબલામાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. મેચમાં રાજસ્થાને વૈભવ સુર્યવંશીની સદીની મદદથી 229 રનનું લક્ષ્ય હૈદરાબાદ સામે રાખ્યું હતું. તેના જવાબમાં અહેવાલ લખાય ત્યાં સુધી હૈદરાબાદે નવ ઓવરમાં એક વિકેટ પર 125 રન કર્યા હતા.....