ન્યૂ ઝીલૅન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ ફરી વિવાદમાં ઘેરાયો
નવી દિલ્હી, તા. 25 : પૂર્વ ન્યુઝીલેન્ડ ઓલરાઉન્ડર ડગ બ્રેસવેલ ફરી એક વખત વિવાદમાં ઘેરાયો છે. સપ્ટેમ્બર 2025માં થયેલા એક રૂટિન ડ્રગ ટેસ્ટમા ફેલ થયા બાદ તેના ઉપર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સસ્પેન્શન 24 નવેમ્બર 2025થી પ્રભાવી માનવામાં આવ્યું છે અને 23 નવેમ્બર 2027
સુધી ચાલશે.....