અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : નાગપુરમાં નૅશનલ કૅન્કસર ઈન્સ્ટિટયૂટ પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં ભારતદુર્ગા મંદિરના શિલાન્યાસ બાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના હાથે મંદિરનો શિલાન્યાસ કરાયા બાદ થયેલી ધર્મસભામાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર.....